Uttarakhand Election 2022: ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આ વખતે દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. તો આજે રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉત્તરાખંડના એક દિવસીય પ્રવાસે હરિદ્વાર પહોંચ્યા હતા. કેજરીવાલે આજે ઉત્તરાખંડમાં ચૂંટણી પહેલા એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, જો રાજ્યમાં AAPની સરકાર બનશે તો અયોધ્યામાં મફત દર્શન કરાવવામાં આવશે.