ઉત્તરાખંડ ચંપાવતની બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામનો દિવસ છે. મતગણતરી પૂરી થઈ ગઈ અને સીએમ પુષ્કરસિંહ ધામીએ ઐતિહાસિક જીત મેળવી છે. આ જીત સાથે હવે પુષ્કરસિંહ ધામીની મુખ્યમંત્રીની ખુરશી પણ બચી ગઈ છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ 58258 મત મેળવીને ઐતિહાસિક જીત મેળવી. જ્યારે કોંગ્રેસના નિર્મલા ગહતોડીને માત્ર 3233 મત મળ્યા