વધી રહેલા કોરોના સંક્રમણની ગંભીરતા જોતાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર એ વધુ એક મોટો નિર્ણય લીધો છે. વીકેન્ડ લૉકડાઉનનો વ્યાપ વધુ એક દિવસ વધારી દેવામાં આવ્યો છે. હવે શુક્રવાર રાત્રે 8 વાગ્યાથી મંગળવાર સવારે 7 વાગ્યા સુધી લૉકડાઉન રહેશે. મૂળે, વીકેન્ડ લૉકડાઉન બાદથી કોરોના સંક્રમણની સ્પીડમાં ઘટાડો જોવા મળ્યો છે. જેને ધ્યાનમાં લઈ ત્રણ દિવસનું લૉકડાઉન સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવ્યું છે. આ દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. કારણ વગર બહાર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.