Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 2007માં ભડકાઉ ભાષણો કરવા બદલ તેમની સામે કેસ ચલાવવાની પરવાનગી નકારી દીધી હતી. રાજ્ય સરકારે મે 2017માં આ આધાર પર પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો કે ટ્રાયલમાં પુરાવા અપૂરતા હતા. 2018માં અલ્હાબાદ હાઈકોર્ટે પણ આ વાતને યથાવત રાખી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ