ઉત્તર પ્રદેશની યોગી સરકાર દેશભરમાં સૌથી પહેલા CAA લાગુ કરવા જઇ રહી છે. ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ (ગૃહ) અવિનાશ અવસ્થીએ જણાવ્યું હતું કે, સરકારે અધિકારીઓને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, ખ્રિસ્તી, જૈન, પારસી અને બોદ્ઘ શરણાર્થીઓની ઓળખ કરવાના આદેશ આપ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યમાં વસતા ગેરકાયદે શરણાર્થીઓની જાણકારી પણ એકત્ર કરવામાં આવશે.