વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી થોડા દિવસોમાં પૂર્વી ઉત્તર પ્રદેશ માં વ્યાપક પ્રચાર કરશે. આ અભિયાનનો હેતુ છેલ્લા તબક્કામાં 7 માર્ચે યોજાનારી બેઠકો પર ભાજપ(BJP)ની સ્થિતિ મજબૂત કરવાનો છે. તેઓ તેમના લોકસભા મતવિસ્તાર વારાણસીમાં રહેશે જેથી કરીને તેઓ પૂર્વાંચલના વિસ્તારોમાં સરળતાથી પ્રચાર કરી શકે. પૂર્વાંચલ એક એવો પ્રદેશ છે જે ભાજપ માટે ઘણો પડકારજનક બની ગયો છે.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત બીજેપીના અન્ય ટોચના નેતાઓ પૂર્વી યુપીના કાશી પ્રદેશમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે તૈયાર છે જ્યાં સત્તા માટેની લડાઈ તીવ્ર બની છે.