એક પછી એક તમામ રાજ્યોમાં રાત્રિ કર્ફ્યુ સહિત તમામ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. લગ્ન સમારંભથી લઈને તમામ સાર્વજનિક સ્થળોને બંધ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશને પણ કોરોના પ્રભાવિત રાજ્ય જાહેર કરી દેવામાં આવ્યુ છે. ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યપાલના નિર્દેશ પર ઉત્તર પ્રદેશને કોવિડ પ્રભાવિત રાજ્ય જાહેર કર્યુ છે.