ઉન્નાવ રેપ કેસની પીડિતાને આરોપીઓએ જીવતી સળગાવ્યા બાદ તેનુ મોત થયુ છે.આ ઘટનાએ દેશના લોકોને હૈદ્રાબાદની મહિલા ડોક્ટરની ઘટનાની યાદ તાજી કરાવી છે ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, આ ઘટના બહુ દુઃખદ છે.
તેમણે કહ્યુ હતુ કે, આ કેસમાં તમામ આરોપી પકડાઈ ચુક્યા છે.કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને આરોપીઓને આકરી સજા કરાશે.