ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પ્રચાર કરી રહ્યા છે અને જનતાને મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે તથા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બહરાઈચ માં ચૂંટણી રેલીને સંબોધી હતી. બહરાઈચ જિલ્લામાં પાંચમા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પીએમ મોદીએ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મતદાન કરવા માટે જનતાને અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, જીત મળવાની છે. તેમણે કહ્યું, “તમે બધા જેઓ ભાજપને આશીર્વાદ આપવા માટે આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા છો, તે સ્પષ્ટ છે કે આ વખતે પણ યુપી ચૂંટણીમાં જીત થવાની છે. એકવાર 2014, બીજી વખત 2017, ત્રીજી વખત 2019 અને આ વખતે 2022 વિજયનો ચોક્કો લાગશે.