પીએમ નરેન્દ્ર મોદીએ પર્યાવરણનું રક્ષણ કરવા પીવાનાં પાણી માટે સિંગલ યૂઝ પ્લાસ્ટિકની બોટલ્સને બદલે માટીનાં માટલાનો ઉપયોગ કરવા લોકોને અનુરોધ કર્યો હતો. તેમણે સ્ટ્રીટ વેન્ડર્સને બિઝનેસ વધારવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા ભલામણ કરી હતી. પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) સ્કીમ હેઠળ તેમણે મધ્યપ્રદેશનાં લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી હતી. મોદીએ બે મહિનાના સ્કીમનો અમલ કરવા માટે એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણની પ્રશંસા કરી હતી.