વિશ્વભરમાં કોરોનાથી સૌથી વધુ ગંભીર પરિસ્થિતિ અમેરિકામાં સર્જાઈ છે. અમેરિકામાં કોરોનાના દર્દીની સંખ્યા 11.88 લાખને પાર થઈ છે. જ્યારે કે 68,587 લોકોના મોત થયા છે. અમેરિકામાં 24 કલાકમાં 27 હજાર નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં સતત વધી રહેલા કેસ અંગે ટ્રમ્પે જણાવ્યુ કે, અમેરિકા 2020ના અંત સુધીમાં કોરોનાની રસી બનાવી લેશે. આ પહેલા ટ્રમ્પે જણાવ્યુ હતુ કે, કોરોનાથી ન્યૂયોર્કની સ્થિતિ વધારે ખરાબ છે. તો અમેરિકાના કેટલાક રાજ્યમાં રેસ્ટોરન્ટ અને સ્ટોર્સને શરત સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.