અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું છે કે જો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) દેશોમાં પ્રવેશ કરશે તો અમેરિકા હસ્તક્ષેપ કરશે. બાઈડને ભારપૂર્વક જણાવ્યું કે, જો તેમના રશિયન સમકક્ષને હવે રોકવામાં નહીં આવે તો તેને પ્રોત્સાહન મળશે. બાઈડને કહ્યું કે તેમની પુતિન સાથે વાત કરવાની કોઈ યોજના નથી.