વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ૨૧થી ૨૭ સપ્ટેમ્બર વચ્ચે યોજાનારી તેમની અમેરિકી મુલાકાત ભારતને ભરપૂર તકોથી ભરેલી ભૂમિના રૂપમાં પેશ કરશે. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘મને ભરોસો છે કે મારી મુલાકાત ભારતને ભરપૂર તકોથી ભરેલી ભૂમિ, વિશ્વસનીય ભાગીદાર અને વિશ્વ નેતાના રૂપમાં પેશ કરશે. આ મુલાકાતથી અમેરિકા સાથેના આપણા સંબંધોમાં નવી ઊર્જાનો સંચાર થશે.’