અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. વ્હાઈટ હાઉસે ગઈ કાલે મોડી સાંજે આ માહિતી આપી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે વાઈસ પ્રેસિડેન્ટ હેરિસનો કોવિડ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. વ્હાઈટ હાઉસ તરફથી આ માહિતી મોડી સાંજે શેર કરવામાં આવી છે. અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસનો કોવિડ-19 ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.