અમેરિકાની મોટરસાઈકલ ઉત્યાદક યુએમ ઈન્ટરનેશનલે ઉત્તરાચલમાં વર્ષ 40,000 બાઈકના ઉત્પાદનનો એકમ સ્થાપ્યા બાદ હવે આન્ધ્રપ્રદેશમાં વધુ એક નવો એકમ સ્થાપશે જે નાણાં વર્ષ 2018 માં કાર્યરત થઈ જવાની આશા છે એમ યુએમ લોહિયા ટુવ્હિલર્સના સીઈઓ રાજીવ નિશ્રાએ જણાવ્યું હતું કંપની ઉત્તરાચલમાં રૂ.300 કરોડનું કંપની રોકાણ કરી ચૂંકી છે અને નવા એકમ પાછળ વધુ રૂ.300 કરોડનું રોકાણ કરશે.