ભારતને કોરોનાના સંકટ કાળ દરમિયાન દરેક રીતે મદદ કરવા માટે અમેરિકા ની તૈયારી દર્શાવી છે અને અમેરિકી પ્રમુખના વહીવટીતંત્ર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં જ ૨ કરોડ રસી ના ઉત્પાદન માટે કાચો માલ ભારત મોકલી દેવામાં આવશે.
કોરોનાવાયરસ સામે ભારત અને અમેરિકા સાથે મળીને સંઘર્ષ કરી રહ્યા છે અને ભારતને દરેક પ્રકારની સહાયતા માટે અમેરિકા ની તૈયારી દર્શાવી છે ત્યારે તેના ભાગરૂપે વધુ રસી ઉત્પાદન માટે અમેરિકા જરૂરિયાત મુજબનો તમામ કાચો માલ મોકલાવી દેશે અને આ માટે અમેરિકા દ્વારા સંબંધિત તંત્ર વાહકોને આદેશ પણ આપી દેવામાં આવ્યો છે.