રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને એક કાર્યક્રમમાં દુશ્મન દેશાને કડક ચેતવણી આપી હતી. જો રશિયા પર પરમાણુ હુમલો થયા તો એનો આકરો જવાબ આપવામાં આવશે. અમેરિકાનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે અગર જો પરમાણુ હુમલો થયો તો તેમના સૈનિક શહીદ થઈને પણ સ્વર્ગ જશે, પરંતુ દુશ્મનને પસ્તાવાનો મોકો નહીં મળે અને તે માર્યા જશે. પુતિન મોસ્કો આધારિત થિન્ક ટેન્ક વલ્દાઈ ડિસ્કશન ક્લબના એક કાર્યક્રમમાં હતા, જ્યાં તેઓ પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા, ત્યારે તેમણે આ વાત કહી હતી.