અમેરિકાએ ભારતના 74માં સ્વતંત્રતા દિવસના અવસરે શુભકામનાઓ આપી છે. ખુશીના આ અવસરે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પોતાના સંદેશમાં કહ્યુ કે વૉશિંગ્ટન અને નવી દિલ્હી બંને મિત્રતા નિભાવવાની સાથે લોકતાંત્રિક પરંપરાઓમાં વિશ્વાસ રાખે છે. શુક્રવારે મોકલેલા પોતાના સંદેશમાં પોમ્પિયોએ કહ્યુ કે અમેરિકાની સરકાર અને અમેરિકી લોકો તરફથી ભારતના લોકોને તેમના સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપે છે. તેમણે એ પણ કહ્યુ કે 73 વર્ષ પહેલા જ્યારે ભારતને આઝાદી મળી, ત્યારથી અમેરિકા અને ભારત મિત્રતા નિભાવવાની સાથે લોકતાંત્રિક પરંપરાઓનુ પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.