અમેરિકી વિદેશમંત્રી એન્ટનિ બ્લિંકન ભારતની મુલાકાતે આવની પહોચ્યા છે ત્યારે તેમણે વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની જે. બ્લિંકન પાંચમા ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય સંવાદ માટે વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરને મળ્યા હતા.આ મુલાકાત બાદ બ્લિંકને કહ્યું કે ભારતમાં રહેવું હંમેશા અદ્ભુત હોય છે.