કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે આ જીવલેણ વાયરસે સૌથી વધુ વિશ્વના સુપર પાવર દેશ અમેરિકાને નુક્સાન પહોંચાડ્યું છે. અહીં કોરોના સંક્રમિતોનો આંકડો અને તેમનો મૃત્યુનો આંકડો સતત વધી જ રહ્યો છે. જૉન હૉપકિન્સ યુનિવર્સિટીએ આપેલ જાણકારી મુજબ, અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2,448 લોકોના મોત થયા છે, અહીં કોરોના વાયરસથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 75,543 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 12,92,693 કોરોના પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યાં છે.