ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનરમાં હાજર નહીં રહે. 36 વર્ષ બાદ આવું બનશે. 1921થી પત્રકારોને નિમંત્રવાની પરંપરા ટ્રમ્પ તોડશે. છેલ્લે 1981માં રાષ્ટ્રપ્રમુખે ડિનરમાં હાજરી ન આપી હોય તેવી ઘટના બનેલી. રોનાલ્ડ રેગન તેમના પર થયેલાના હુમલાના પગલે ગેરહાજર હતા. જોકે,તેમને ફોન પર સૌને શુભેચ્છા પાઠવેલી.