અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કોરોના સંક્રમિત દર્દીઓને જંતુનાશક દવાના ઈન્જેક્શન આપવાની સલાહ પર વિવાદ વકરવાથી બે દિવસ બાદ તેમણે ટ્વીટ કર્યું છે કે, કોરોના વાઈરસ વિષય પર રોજ થઈ રહેલી પ્રેસ કોન્ફરન્સ માટે તેઓ સમય ફાળવી શકે તેમ નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યુ છે કે, વ્હાઈટ હાઉનમાં પ્રેસ કોન્ફરન્સનો શું હેતું છે, જ્યારે પારંપારિક મીડિયા માત્ર પ્રતિકૂળ પ્રશ્ન કરે છે અને પછી સચ્ચાઈ દર્શાવવાથી અથવા તથ્યોને યોગ્ય રીતે લોકો સમક્ષ રજૂ કરવાથી ઈન્કાર કરી દે છે. તેમને સારી TRP મળી જાય છે અને અમેરિકનોને માત્ર ફેક ન્યૂઝ મળે છે. આ સમયનો બગાડ છે.