અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન એ સોમવાર મોડી રાત્રે અફઘાનિસ્તાન પર તાલિબાન ના કબજા અને અમેરિકાની સેના ના પુલ આઉટના મુદ્દા પર દેશને સંબોધિત કર્યો. અફઘાની નેતૃત્વ પર ઠીકરું ફોડતા બાઇડને કહ્યું કે પોતાના લોકોની ભલાઈ માટે એકજૂથ થવામાં અફઘાની નેતા નિષ્ફળ રહ્યા. જ્યારે સૌથી વધુ જરૂર હતી ત્યારે તેઓ પોતાના ભવિષ્ય માટે ઊભા ન રહી શક્યા. બાઇડને કહ્યું કે મને મારા નિર્ણય પર કોઈ ખેદ નથી કે મેં અફઘાનિસ્તાનમાં અમેરિકાની લડાઈને સમાપ્ત કરી.
બાઇડને કહ્યું કે, અમે કયા હાલાતમાં અફઘાનિસ્તાથી સેના પરત બોલાવી, તે તમે બધા લોકો જાણો છો. અમારી સેના સતત લડવાનું જોખમ ન ઉઠાવી શકે. બાઇડને કહ્યું કે, 20 વર્ષ બાદ હું શીખ્યો છું કે અમેરિકાની સેના (અફઘાનિસ્તાનથી) પરત બોલાવવાનો યોગ્ય સમય ક્યારેય નહોતો. અમે જોખમ વિશે સ્પષ્ટ છીએ, આ અમારી અપેક્ષાથી ઘણું વધારે ઝડપથી સામે આવ્યું છે.