અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયા 24 અને 25મી ફેબ્રુઆરીએ ભારતની મુલાકાત લેશે. વ્હાઇટ હાઉસ દ્વારા ટ્વીટર પર આ પ્રકારની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતમાં જણાવાયા મુજબ 24 અને 25મી ફેબ્રુઆરીએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સજોડે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ભારત જશે. પ્રમુખ દંપતી નવી દિલ્હી અને ગુજરાતની મુલાકાત લેશે એવું પણ આ જાહેરાતમાં જણાવાયું છે.