અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે સાબરમતી સ્થિત ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. જ્યાં કાર્તિકેય સારાભાઈએ સુતરની આંટી પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. અહીં ડોનાલ્ડ ટ્રમ્પે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને ટ્રમ્પે ચરખો ચલાવ્યો હતો. ટ્રમ્પની મુલાકાત દરમિયાન ગાંધી આશ્રમમાં ગાંધીજીના પ્રિય ભજન “રઘુપતિ રાઘવ રાજા રામ”ની ધૂન સાંભળવા મળી હતી. ટ્રમ્પે ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પે નોંધ લખી.
- ટ્રમ્પે અહીં ગાંધીજીનો ચરખો કાંત્યો
- વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ ગાંધી આશ્રમ પહોંચ્યા, ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા; હ્રદય કુંજમાં મોદી બન્યા ગાઈડ