અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પત્ની અને અમેરિકાના પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ સાથે ક્વૉરન્ટીન થઈ ગયા છે. બંને કોરોના પોઝિટિવ આવ્યા છે. આ અંગેની જાહેરાત ખૂદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આપી હતી. આ પહેલા તેમના એક નજીકના સલાહકાર હોપ હિક્સ કોરોના પોઝિટિવ આવ્યા બાદ રાષ્ટ્રપ્રમુખ પણ કોરોના પોઝિટિવ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. હોપ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટ્રમ્પ દંપતિએ ગુરુવારે રાત્રે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.