Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન બુધવારે તેલ અવીવ જશે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આ માહિતી આપી હતી. મંગળવારે વહેલી સવારે તેલ અવીવમાં મીડિયાને સંબોધતા બ્લિંકને કહ્યું કે આ ઈઝરાયેલ, મધ્ય પૂર્વ અને વિશ્વ માટે ખૂબ જ નાજુક ક્ષણ છે. તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ બિડેન બુધવારે ઈઝરાયેલની મુલાકાત લેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ