અમેરિકાએ ગુરૂવારે સીરિયામાં એક હવાઈ હુમલો કર્યો હતો. બે અધિકારીઓએ આ હુમલાને ઈરાકમાં અમેરિકી અડ્ડાઓ પર રોકેટ વડે જે હુમલો થયો હતો તેની પ્રતિક્રિયા ગણાવ્યો હતો. જાણવા મળ્યા મુજબ અમેરિકાએ આ હવાઈ હુમલો ઈરાન સમર્થિત મિલિશિયાના અડ્ડાઓ પર કર્યો હતો.