Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકી સેનાએ સીરિયામાં ડ્રોન હુમલામાં અલ-કાયદાના આતંકી અબ્દુલ હમીદ અલ-માતરને  ઠાર માર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તાએ આ માહિતી આપી છે. 
યુએસ આર્મી મેજર જ્હોન રિગ્સ્બીએ શુક્રવારે મોડી રાત્રે એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, “અલ-કાયદાના આ વરિષ્ઠ નેતાની હત્યાથી અમેરિકન નાગરિકો, અમારા સાથીઓ અને નિર્દોષ નાગરિકોને જોખમમાં મૂકનારા વૈશ્વિક હુમલાનું કાવતરું રચીને અંજામ નહીં આપી શકે.
મેજર જોન રિગસ્બીએ કહ્યું કે આ હુમલાથી અન્ય કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે જાણી શકાયું નથી. તેમણે વધુમાં કહ્યું કે આ હુમલો MQ-9 એરક્રાફ્ટનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. આ હુમલો દક્ષિણ સીરિયામાં અમેરિકન ચોકી પર હુમલાના બે દિવસ બાદ થયો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ