-
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું કે કે વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખશોગ્ગીની હત્યા અંગે એક સપ્તાહમાં અમેરિકા કાર્યવાહી કરશે. જમાલની સાઉદી અરેબિયાના ઇશારે હત્યા થઇ હોવાનું મનાય છે. પાંચ લોકોએ પોતાનો દોષ સ્વીકાર્યો છે અને તેમને મોતની સજા થાય તેમ છે. પરંતુ સૌ કોઇ અમેરિકાના પગલાંની રાહ જોઇ રહ્યાં છે.