અમેરિકી નૌસેનાએ ભારતને પહેલા 2 MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટર (MRH) સોંપી દીધા છે. ભારતીય નૌસેના લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત 24 હેલિકોપ્ટર્સને અમેરિકી સરકાર પાસેથી 2.4 બિલિયન ડોલરની અંદાજિત કિંમતે ફોરેન મિલિટ્રી સેલ્સ અંતર્ગત ખરીદી રહી છે.
નેવલ એર સ્ટેશન નોર્થ આઈલેન્ડ, સેન ડિએગો ખાતે શુક્રવારે એક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમેરિકી નૌસેના પાસેથી ભારતીય નૌસેનામાં હેલિકોપ્ટર્સની ઔપચારિક ટ્રાન્સફર માર્ક કરવામાં આવી હતી. આ સમારંભમાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધૂએ ભાગ લીધો હતો.