અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા એક ફેડરલ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે, “તેઓએ H-4 વીઝા હોલ્ડર્સના વર્ક પરમિટને પાછું લેવાનો નિર્ણય કર્યો છે. તેઓ દ્વારા આગળના ૩ મહિનાઓમાં H-4 વીઝા હોલ્ડર્સના વર્ક પરમિટને રદ્દ કરવા ઈચ્છે છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણયથી સૌથી વધુ અસર અમેરિકી ભારતીય મહિલાઓ પર પડશે. અમેરિકા જનારા ભારતીયોને પણ તેની અસર થશે.