ભારતમાં હવે ગણતરીના દિવસોમાં દિવાળીનો તહેવાર આવનાર છે. જેને ધ્યાનમાં રાખીને એવું કહી શકાય કે અમેરિકાએ ભારતને દિવાળી ભેટ આપી છે. અમેરિકાએ ભારત સહિત 8 દેશોને ઈરાન પાસેથી તેલ ખરીદવાની છૂટ આપી દીધી છે. ભારત સિવાય જે દેશોને આ રાહત આપવામાં આવી છે, તેમાં જાપાન અને દક્ષિણ કોરિયાનો પણ સમાવેશ થાય છે.
જો કે, અગાઉ અમેરિકા એવું ઇચ્છતું હતું કે ભારત સહિત અન્ય દેશ 4 નવેમ્બરથી ઇરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દે. જેના વિરોધમાં અમેરિકાએ ઇરાન પર પ્રતિબંધ પણ લાગૂ કરી દીધો હતો, પરંતુ હવે અમેરિકાએ પોતાનું વલણ બદલીને પોતાના નિર્ણયમાં ફેરફાર કરી દીધો છે.