અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. આજે તેમણે વડાપ્રધાન મોદી સાથે પહેલી મુલાકાત કરી હતી. તેમની મુલાકાત થઇ તે સમયે વિદેશ મંત્રી અજીત ડોભાલ અને NSA અજીત ડોભાલ પણ હતા.
પોમ્પિયો આજે દિલ્હીમાં એનએસએ અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરવાના છે. તેઓ જી-20 શિખર સંમેલનમાં મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે થનારી મુલાકાત પહેલાં આતંક અને સુરક્ષા સહિત ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ દરમ્યાન H-1B વીઝા, રશિયાથી એસ-400 મિસાઈલ સોદા સહિત બંને દેશો વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર વિશે પણ ચર્ચા થવાની સંભાવના છે.