અમેરિકાએ મંગળવારે પાકિસ્તાની આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાનના નેતાને આતંકી જાહેર કર્યો છે. તહરીક-એ-તાલિબાન (TTP)ના પાકિસ્તાન તાલિબાન પણ કહેવામાં આવે છે. આ કોઇ આત્મઘાતી હુમલા અને બોમ્બ વિસફોટોમાં થયાલે નિર્દોષ લોકોની હત્યામાં સામેલ રહ્યું છે. આ પહેલા તહરીક-એ-તાલિબાનને અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા એસડીજીડી એટલે કે, સ્પેશ્યલી ડેઝીગ્નેટિડ ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર કર્યા હતા.