કોરોના વાયરસનો કહેર અમેરિકામાં સતત વધી રહ્યો છે. અહીં દરરોજ આશરે 2 હજાર લોકોના મોત થઈ રહ્યા છે. શુક્રવારે 29,043 નવા કેસ સામે આવ્યા છે અને 1671 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે.
વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા શનિવાર સવાર સુધી વધીને 13 લાખ 21 હજાર 666 થઈ છે. અહીં કુલ 78,599 લોકોના મોત થયા છે. જ્યારે બે લાખ 23 હજાર લોકો સ્વસ્થ થયા છે.