અમેરિકાના ઉડ્ડયન વિભાગે ગુરુવારે અમેરિકાની એરલાઈન કંપનીઓ અને તેમના પાયલટોને ચેતવણી આપતા કહ્યું હતું કે કટ્ટરપંથી અથવા આતંકવાદી ગતિવિધિને કારણે પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કરવો જોખમી છે. અમેરિકાના ફેડરેશન એવિએશન એડમિનિસ્ટ્રેશને 30 નવેમ્બર, 2019ના રોજ વિમાનકર્મીઓને નોટિસ પાઠવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉડાન દરમિયાન સાવધાની રાખે. કટ્ટરપંથી અથવા આતંકવાદી ગતિવિધિઓને કારણે પાકિસ્તાન અને તેનું એરસ્પેસ અમેરિકાના નાગરિક વિમાનો માટે જોખમકારક છે.