અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ રવિવારે ફરી એક વખત વિસ્ફોટથી ધૂ્રજી ઊઠી હતી. કાબુલ એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તારોમાં આ વિસ્ફોટ થયો હતો. અમેરિકન સૈન્ય તેના સૈનિકો અને હજારો અફઘાનોને કાબુલ એરપોર્ટ પરથી બહાર લઈ જવાનું અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે કાબુલ એરપોર્ટ પર હુમલો કરવા જતા આત્મઘાતી હુમલાખોરો પર અમેરિકાએ એરસ્ટ્રાઈક કરી હતી.