અફઘાનિસ્તાનમાં શાંતિ માટે અમેરિકા અને તાલિબાનની વચ્ચે આજે કતારમાં ઐતિહાસિક શાંતિ સમજુતી પર હસ્તાક્ષર થયા. અમેરિકાએ એલાન કર્યું છે કે જો તાલિબાન શાંતિ સમજુતીનું પાલન કરે છે તો તેઓ અને તેમના સહયોગી 14 મહીનાની અંદર અફઘાનિસ્તાનથી પોતાના તમામ સૈનિકોને પાછા બોલાવી લેશે. ઘોષણામાં કહેવાયું છે કે શનિવારે સમજુતી પર હસ્તાક્ષર થવાના 135 દિવસની અંદર આરંભિક રીતે અમેરિકા અને તેના સહયોગી પોતાના 8600 સૈનિકોને પાછા બોલાવી લેશે.