બોલીવૂડમાં પોતાની એક્ટિંગથી ફેન્સના દિલ જીતનારા એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને ગ્લેમરસ એક્ટર ઉર્વશી રૌતેલા ફરી એકવાર ચર્ચામાં છે. નવાઝુદ્દીન સિદ્દીકી અને ઉર્વશી રૌતેલાને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી તરફથી નોટિસ મળી છે. આ નોટિસનું કારણ ગેમિંગ કંપની લોટસ 365 છે