નાગરિકતા કાયદાના વિરોધમાં ઉર્દુ લેખક અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત મુઝતબા હુસેને જાહેરાત કરી છે કે, હું મારો પુરસ્કાર પાછો આપી રહ્યો છું. આ માટે તેમણે દેશની વર્તમાન સ્થિતિઓને જવાબદાર ગણાવી છે. મુઝતબાએ કહ્યુ હતુ કે, નાગરિકતા કાનૂન લોકશાહી પર હુમલો છે. આપણા દેશની લોકશાહી વેર વિખેર થઈ રહી છે. કોઈને વારે સાત વાગ્યે શપથ અપાવીને મુખ્યમંત્રી બનાવાય છે, રાતે સરકારો બને છે, દેશમાં ડરનો માહોલ છે.