Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે UPSC ની પરીક્ષા છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં પરીક્ષા યોજાશે. અમદાવાદમાં 23,120 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ માટે અમદાવાદ શહેરમાં 81 સેન્ટર પર 2 તબક્કામાં પરીક્ષા લેવાશે. પહેલા તબક્કાના પેપરનો સમય સવારે 9:30 થી 11:30 નો રહેશે. જ્યારે કે, બીજા તબક્કાના પેપરનો સમય 2:30 થી 4:30 નો રહેશે. દરેક સેન્ટરના એન્ટ્રી ગેટ પરીક્ષાના સમયથી એક કલાક પહેલા ખોલવામાં આવશે. સવારે પહેલા તબક્કાની પરીક્ષા માટે સવારે 8:30 વાગ્યે, જ્યારે કે બપોરે બીજા તબક્કાની પરીક્ષા માટે બપોરે 1:30 વાગ્યાથી પરિક્ષાર્થીઓને પ્રવેશ અપાશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ