યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ એક્ઝામ વર્ષ 2020માં લેવાયેલી પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર થયું છે આ પરીક્ષામાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. સુરત શહેરના કાર્તિક જીવાણીએ ઓલ ઇન્ડિયા 8મો ક્રમ મેળવ્યો છે. કાર્તિકની આ સફળતાના કારણે ગુજરાતનું નામ રોશન થયું છે સાથે સાથે સુરતનો પણ ડંકો વાગ્યો છે. અહેવાલો મુજબ કાર્તિકને IAS બનવું છે અને જો તે પસંદગી થશે તો તે સુરત શહેર માટે નવો રેકોર્ડ બનશે. કાર્તિક ઉપરાંત ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષામાં સફળ થયા છે
યુપીએસએસીમાં આ વખતે 216 મહિલાઓ સહિત 761 વિદ્યાર્થીઓમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. આ પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે શુભમ કુમાર, બીજા ક્રમે જાગૃતિ અવસ્થી, ત્રીજા ક્રમ અંકિતા જૈન, યોથા ક્રમે યશ જાલુકા, પાંચમા ક્રમે મમતા યાદવ, છઠ્ઠા ક્રે મીરા કે, સાતમાં ક્રમે પ્રવિણ કુમાર, આઠમાં ક્રમે કાર્તિક જીવાણી, નવા ક્રમે અપાલા મિશ્રા, 10માં ક્રમે સત્યમ ગાંધીનો સમાવેશ થાય છે.