બિહારના પાટનગર પટણામાં દેખાવો કરી રહેલા શિક્ષક ઉમેદવારોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરતા હોબાળો થતાં નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવને તપાસના આદેશ આપ્યા છે. દેખાવો દરમિયાન શિક્ષણ પ્રધાન વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતાં.
દેખાવો કરી રહેલા શિક્ષક ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ ૨૦૧૯થી બહાલીની રાહ જોઇ રહ્યાં છે. છેલ્લા ત્રણ વર્ષથી સરકાર તરફથી ફક્ત આશ્વાસન જ મળી રહ્યાં છે.