વાર્ષિક રૂ. ૧૦૦ કરોડથી વધુ રકમનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ કે કોમર્શિયલ એકમો માટે ઇ-ઇન્વોઈસ સાત જ દિવસમાં અપલોડ કરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ નવો નિયમ આગામી પહેલી જૂન ૨૦૨૩થી લાગુ કરવામાં વ્યો છે. મોટી કંપનીઓ દ્વારા ઇ-ઇન્વોઈસ બનાવવામાં આવ્યા પછી ત્રણથી ચાર મહિના અપલોડ કરવામાં આવતા નહોતા. પરિણામે તેની પાસેથી માલ ખરીદનારી કંપનીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં તકલીફ પડતી હતી.