બૅન્કોની ATMને અપગ્રેડ કરવાની ધીમી ગતિથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. બધી બેંકોને આ સંબંધમાં કડક સૂચના આપતાં RBIએ જણાવ્યું છે કે આપેલી સમય-મર્યાદાની અંદર આ કામ પૂરું કરવાનું રહેશે, નહિતર એમને સખત કાર્યવાહીનો સામનો કરવો પડશે. બધી બૅન્કોએ ઓગસ્ટ સુધી એમનાં ATMમાં સુરક્ષાના ફીયર મૂકવાના રહેશે.