કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લખનૌના બે દિવસીય પ્રવાસ પર છે. કોંગ્રેસ સ્થાપના દિવસના અવસરે પ્રિયંકાએ નાગરિકત્વ સુધારા કાયદા (CAA) અને રાષ્ટ્રીય નાગરિકત્વ રજિસ્ટર(NRC)ને લઈને મોદી સરકાર તથા રાજ્યના અન્ય વિપક્ષી પક્ષોનો આકરો વિરોધ કર્યો છે. કાર્યક્રમ બાદ પ્રિયંકા ગાંધી પૂર્વ IPS અધિકારી એસ.આર દારાપુરીના પરિવારથી મળવા માટે નિકળી. પરંતુ લખનઉ પોલીસે તેમને રોકી લીધા હતા.
પ્રિયંકા ગાંધીએ યૂપી પોલીસ પર સંગીન આરોપ લગાવ્યો છે. પ્રિયંકાનો આરોપ છે કે, પોલીસે ઘેરીને મારું ગળું દબાવ્યું અને ધક્કો મારીને પછાડી દીધી. મારી સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી.