ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતાઓ પર તપાસ એજન્સીઓ દ્વારા શકંજો કસવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશની મોટી કન્સ્ટ્રક્શન કંપની ઘનારામ કન્સ્ટ્રક્શનના સ્થળો પર બુધવારે સવારે ઈન્કમ ટેક્ષે દરોડા પાડ્યા છે. ઝાંસી, લખનૌ સહિત અનેક સ્થળો પર ઈન્કમ ટેક્ષની ટીમ પહોંચી છે અને દસ્તાવેજ શોધી રહી છે.