Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશ સરકારે 16 જિલ્લાના ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ સહિત 37 આઈએએસ અધિકારીઓની સાગમટે બદલી કરી નાખી છે. જેમાં ગોરખપુરના ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ રાજીવ રોતૈલા અને બરેલીના ડીએમ રાઘવેન્દ્રસિંહનો પણ સમાવેશ થાય છે. સનદી અધિકારી વર્તુળોમાં થતી ચર્ચા અનુસાર તાજેતરમાં યોજાયેલી લોકસભાની પેટાચૂંટણીમાં ગોરખપુરમાં ભાજપને મળેલી હારને પગલે આ અધિકારીઓની સાગમટે બદલી કરી નાખવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ