મોબાઈલના લીધે કોરોનાનું સંક્રમણ વધતું હોવાના કારણ સાથે ઉત્તરપ્રદેશમાં કોરોનાના દર્દીઓ મોબાઈલ જોડે નહી રાખી શકે સરકારના આ નિર્ણય બાદ વિપક્ષ ભડક્યો હતો અને જે બાદ સરકારે કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના મોબાઈલ રાખવા પર પ્રતિબંધનો નિર્ણય પરત ખેંચ્યો છે. આ વાતની જાણકારી આરોગ્ય અને શિક્ષણ મંત્રી સુરેશ ખન્નાએ આપી.